Womens Day Special / ગુજરાતની આ મહિલાએ 80 વર્ષે કેન્સરને હરાવ્યું, હવે હજારો દર્દીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે

85 year old woman Bimalaben Hurra help Donation Ahmedabad

મહિલા દિવસ... સાંભળવામાં સારું લાગે પણ આ દિવસ મનાવવા કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી. મહિલાઓ રોજની લાઈફમાં જે કામ કરે છે તેને માટે તેને કોઈ મહેનતાણું કે અન્ય કોઈ ખાસ શબ્દો પણ સાંભળવા મળતા નથી. ત્યારે જિંદગીમાં એકવખત મળવા જેવાં માણસ છે અમદાવાદમાં રહેતાં 85 વર્ષીય મહિલા બિમલાબેન હુર્રા. 80 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સરને હરાવી હિંમત જીત્યા તો આજે હજારો દર્દીઓ અને વૃદ્ધોની સેવા પાછળ વર્ષમાં લાખો રૂપિયા ખર્ચી નાંખે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ