બોલિવૂડ / ક્રિકેટ પર આધારિત ફિલ્મોના નામે રહેશે વર્ષ 2020, આ સ્ટાર્સ દેખાડશે કમાલ

83 to Jersey Cricket Set to Grab Spotlight in Bollywood Next Year

હાલના સમયને જોતા એવું લાગે છે કે ક્રિકેટ હવે બોલિવૂડના ડિરેક્ટર્સનું પણ ફેવરિટ બનતું જઈ રહ્યું છે કારણ કે આ સબજેક્ટ પર ઘણી ફિલ્મો બની ગઈ છે અને વર્ષ 2020માં પણ તેની પર ઘણી ફિલ્મો એક પછી એક આવવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ