તમારા કામનું / FD પર 8.25 ટકા વ્યાજ: દેશની આ મોટી પ્રાઇવેટ બૅન્ક આપી રહી છે સુવિધા, આટલા દિવસ માટે કરવું પડશે રોકાણ

8.25 percent interest on FD: This facility is being provided by this large private bank of the country

ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કરતાં ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank) બે વર્ષથી ત્રણ વર્ષની એફડી પર સામાન્ય લોકોને 7.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ