પ્રાચીનકાળ / સાક્ષાત ભગવાન શિવ છે આ મંદિરમાં, 800 વર્ષથી અહીં પાણી પર પથ્થરો તરતા રહે છે, જાણો આ મંદિર વિશે

 800 years old Shiva temple in telangana

ભારતના પ્રાચીન મંદિરોના પોતાના રહસ્યો છે, જે આપણે ક્યારેય સાંભળ્યા પણ નહી હોય. સામાન્ય રીતે મંદિરોના નામ તેમાં રહેલી મૂર્તિઓ પરથી રાખવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે વાત કરવાના છીએ જેનું નામ નિર્માણ કરનાર વ્યક્તિ ઉપરથી રાખવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ