ભાવ વધારો / ક્યાં જઇને અટકશે આ મોંઘવારી, હવે દવાઓમાં પણ ઝીંકાયો ભાવવધારો, પેરાસિટામોલ સહિત આ દવાઓ થશે મોંઘી

800 medicines including paracetamol will have to pay 10% more price

કેન્દ્ર સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવમાં વધારો કરવા આપી લીલી ઝંડી. 1લી એપ્રિલથી વધી જશે દવાના ભાવ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ