પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

shu plan / શિયાળામાં એક દિવસમાં અહીં 800 રોટલા અને 300 કિલો ટોઠા ખવાય છે

મિત્રો જોડે ખેતરના પ્રોગ્રામમાં ટોઠા બનાવ્યા બાદ તેમના મનમાં વિચાર આવ્યો કે આપણે લારીની શરૂઆત કરીએ તો લોકોને અનોખો શ્વાદ પણ મળે અને કમાણી પણ થાય. લોકોને આ શ્વાસનો એટલો તો ચટકો લાગ્યો કે અને થોડી કુદરત મહેરબાન રહી એટલે દૂર દૂર લોકો અહી ટોઠા રોટલા ખાવા આવ્યા. શિયાળામાં એક દિવસમાં અહીં 800 રોટલા અને 300 કિલો ટોઠા ખવાય છે. કયા આવેલી છે આ જગ્યા તેના માટે જુઓ Shu Plan

Loading...
બ્રેકિંગ ન્યૂઝ