પોલીસનો ડર? / 80 હજારના 6.50 લાખ વ્યાજ સાથે માગ્યા, ફરિયાદી મહિલાના પતિનું અપહરણ કરી માર માર્યો, અમરાઇવાડીનો કિસ્સો

 80 thousand demanded 6.50 lakhs with interest complainant kidnapped woman husband and beat him up Amraiwadi case

વ્યાજખોર સામે ચાલતી ઝુંબેશને પગલે અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ૮૦ હજારના બદલામાં ૬.૫૦ લાખ રૂપિયા વ્યાજ સાથે માગતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ