તમારા કામનું / યાત્રીગણ કૃપ્યા ધ્યાન દે : 80 સ્પેશિયલ ટ્રેન સેવા આજથી શરુ, મુસાફરી કરતા રહેલા આ વાંચી લો નહીંતર ...

80 special trains today 12 septemeber 2020 list routes rules running time ticket booking irctc total trains running today

કોરોનાને ધ્યાનમાં રાખીને માર્ચના છેલ્લા અઠવાડિયાથી ટ્રેન સેવા બંધ હતી. જોકે વચ્ચે શ્રમિક તથા સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી હતી. એ બાદ આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી ઈન્ડિયન રેલવે 40 વધુ સ્પેશિયલ ટ્રેનોની સેવા શરુ કરી રહ્યુ છે. આ ટ્રેન માટે શુક્રવારે તાત્કાલીક બુકિંગ પણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસ ટ્રેનોથી અલગ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ