દરોડા / સુરતઃ ઘરમાં પ્રિન્ટર લાવીને છાપી 80 લાખની નકલી નોટો, આ રીતે ફૂટ્યો ભાંડો

80 lakh Duplicate notes seized Surat two arrest

સુરતમાં નકલી ચલણી નોટ છાપતુ કારખાનું ઝડપાયું છે. જે મામલે એક યુવક અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ