દુષ્કર્મ / 8 વર્ષની દીકરી પર સગા બાપે ગુજાર્યો બળાત્કાર, ભત્રીજાને પણ ન છોડ્યો, માતાએ ભર્યું આ પગલું

 8-year-old daughter raped by father, nephew not left, mother takes step

પોલીસ ઈન્સ્પેક્ટર સાર્થક નેહટેએ જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની પોક્સો એક્ટ, અકુદરતી સેક્સ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ