ટીપ્સ / ઓનલાઇન ફ્રોડથી સાવચેત ન રહેનારા લોકો ચેતી જજો, નહીંતર છેતરાશો

8 tips that Google wants you to follow to prevent online fraud hacking and more

ઇન્ટરનેટ હવે ઇમેઇલ અને સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નથી. તેનો ઉપયોગ ઓનલાઇન શોપિંગ,બુકિંગ અને ટ્રાન્ઝેકશન માટે થઇ રહ્યો છે. જેના પગલે ઓનલાઇન ફ્રોડ પણ વધી રહ્યા છે. તેથી સાવચેત ન રહેનાર લોકો તેનો આસાનીથી ભોગ બની શકે છે. ગૂગલે ડિજિટલ વર્લ્ડમાં સુરક્ષિત રહેવાની આઠ રીતો સૂચવી છે.

બ્રેકિંગ ન્યૂઝ