બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:25 AM, 4 December 2024
Surat Suicide : રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
સુરતમા 48 કલાકમાં આપઘાતના 8 બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ હીરામાં મંદી હોવાથી કામ ન મળતા આપઘાત કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : તાપમાન વધ્યું, તો શું ગુજરાતમાં ઠંડી ઘટશે? જાણો આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ
આ સાથે ડાયમંડ નગરીમાં 4 યુવક, 2 આધેડ, 2 યુવતીએ આપઘાત કર્યો છે. આધેડને દારૂની લત છોડવા ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય યુવક અને યુવતીને પણ સામન્ય ઘરની બોલાચાલીમાં આપઘાત કરી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT