ફિલ્મી સ્ટાઇલે લૂંટ / સુરતમાં વોચમેનને બંધક બનાવીને 10 લાખની ગુટખા ચોરી ગયા 8 ધાડપાડુઓ, આખી ઘટના CCTVમાં કેદ

8 raiders took a watchman hostage and stole gutka worth 10 lakhs in Surat the whole incident was caught on CCTV

સુરતમાં ફિલ્મી સ્ટાઇલે લૂંટની ઘટના સામે આવી છે જેમાં વોચમેનને બંધક બનાવી આરોપીઑ 10 લાખ રૂપિયાની કિંમતના ગુટખાની ચોરી કરી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ