2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

ગાંધીનગર / ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: ગુજરાતના 8 પોલીસ મથકો અને 16 ચોકીઓને કરાશે અપગ્રેડ, મહેકમ કરાયું મંજૂર

8 police stations and 16 outposts of gujarat will be upgraded

ગુજરાતના ગૃહવિભાગે રાજ્યના 8 નવા પોલીસ મથકો અને 16 ચોકીઓ માટે મહેકમ મંજૂર કર્યું છે. જે અંતર્ગત રાજ્યમાં 5 જિલ્લાના PSI કક્ષાના 8 પોલીસ મથકોને અપગ્રેડ કરીને PI કક્ષાના કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ