હોનારત / વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન તૂટી પડતા 10થી વધુ લોકોના મોત, વીડિયો જોઇને કંપારી છૂટી જશે

8 people have reportedly been killed as a crane collapses

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ક્રેન પડી જતાં 10થી વધુ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે કેટલાક શ્રમિક ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ