ગોઝારો બુધવાર / ધૂળેટીમાં પરિવારના જીવનના રંગ ઉડયાં: ડૂબવાની 4 ઘટનામાં 8 લોકોના મોત, જુઓ ક્યાં બની દુર્ઘટનાઓ

8 people drowned in Gujarat on Dhutheti festival

ગુજરાતમાં રંગોત્સવ પર્વ ધુળેટીના દિવસે 8 લોકોના ડૂબી જવાથી મોત થયાં છે, બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1, વડોદરામાં 1 વ્યક્તિ ડૂબ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ