મોટા સમાચાર / રાજ્યસભામાં કૃષિ બિલનાં વિરોધમાં હંગામો કરનારા 8 સાંસદોને કરાયા સસ્પેન્ડ, જાણો કોણ કોણ સસ્પેન્ડ

8 mp suspended for one week for unruly behaviour with the chair from rajyasabha

રાજ્યસભામાં રવિવારે કૃષિ વિધેયક પર ચર્ચા દરમિયાન હંગામો કરનારા 8 સાંસદો પર સભાપતિ વૈંક્યા નાયડૂએ મોટી કાર્યવાહી કરી છે. અમર્યાદિત વ્યવહાર કરનારા 8 સાંસદોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ