દુર્ઘટના / મોરબીમાં ભારે વરસાદથી ઝૂંપડાઓ પર દિવાલ પડતા 8 લોકોના મોત

8 killed wall collapsed in morbi rajkot

મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે કામઘેનુ પાર્ટી પ્લોટની દિવાલ ઘસી પડતાં 8 લોકોના મોત થયા છે. મોરબી જિલ્લા કલેક્ટર અને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જોકે અન્ય લોકો પણ દટાયા હોવાની આશંકાથી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ