મહામારી / ગુજરાતમાં આજે 695 નવા કેસ, આ 4 જિલ્લામાં 24 કલાકમાં નથી નોંધાયો કોરોનાનો એકપણ નવો કેસ

8 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ