મેઘ તાંડવ / નર્મદા જિલ્લામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, કરજણ નદી બે કાંઠે

8 inches rainfall in Narmada District Karjan river

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજપીપળના રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ નદી-નાળા પણ છલકાયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ