કામની વાત / સૂતા પહેલાં પોતાને આપો બસ 15 મિનિટ, આ રીતે ચમકવા લાગશે ચહેરો

8 Homemade Night Creams For Glowing Skin

અનહેલ્ધી ખોરાક અને સાથે સ્કીનની દેખભાળ ન કરવાના કારણે સ્કીન સૂકી અને બેજાન થઇ જાય છે. આ સૂકી સ્કીનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. તેના માટે ઘરમાં જ કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. તેનાથી સ્કીન ચમકવા લાગે છે. આ એવા ઉપાયો છે જેને રાતે સૂતા પહેલાં કરવા જોઇએ. આજે જાણો 8 હોમમેડ નાઇટ ક્રીમને વિશે જેનાથી સ્કીનનો ગ્લો વધારી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ