આંધ્ર પ્રદેશ / પૂર્વી ગોદાવરીમાં પ્રવાસીઓ ભરેલી બસ પલટી, 8 લોકોને કાળ ભરખી ગયો

8 Dead After Tourist Bus Falls into Tribal Area of Andhra pradesh

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ મેરેડુમિલીથી ચિન્ટુર તરફ જઇ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ