અમેરિકા / અલબામામાં બોટ ડૉકમાં આગ લાગવાથી 8 લોકોનાં મોત નિપજ્યાં

8 dead after fire ravages house boats marina in Alabama

અમેરિકાના અલાબામામાં બોટ ડૉકમાં આગ લાગવાના કારણે 8 લોકોનાં મોત નિપજ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટના સોમવારે ઘટી છે. અલાબાના જેકસન કાઉંટી પાર્કમાં લગભગ 35 બોટનું એક ડૉક નષ્ટ થઇ ગયું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ