સાવધાન / એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ તો ચેતી જજો! અત્યારે જ ડિલીટ કરી દો આ એપ્લીકેશન્સ, નહીં તો પસ્તાશો

8 dangerous apps android smartphone users must delete

Android Malwareને લઇને એક વખત ફરીથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, 8 ખતરનાક એપ્સમાં ફરીથી મેલવેયર આવ્યું છે. આ એપ્સને જો તમે પણ ડાઉનલોડ કરી છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ