મહામારી / ગુજરાતમાં કોરોનાનો ભરડો: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, 8 વ્યક્તિ કોરોનાગ્રસ્ત

8 coronavirus positive case in Gujarat

કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લેવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં અમદાવાદમાં 3 અને વડોદરા 2, સુરતમાં 1 અને રાજકોટમાં 1 કેસ સામેલ હતો. આજે વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો 8 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ