Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સુરત / સુરત નથુરામ ગોડસેના જન્મદિન ઉજવણી મામલે 8 શખ્સોની ધરપકડ

ભારતના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડશેની 109મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતના લીંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ