બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / 7th pay commission todays news govt increase 3 percent da in march 2022

તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! આ મહિનાની સેલેરીમાં 38,692 રૂપિયા મળશે વધુ, જાણો સરકારે શું કરી જાહેરાત

Arohi

Last Updated: 12:32 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ માટે જરૂરી ખબર છે. મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાના સુચકઆંકના સરેરાશ 351.33 થાય છે. તેના પર 34.04% મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર છે.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર 
  • આ વખતે વધુ મળશે પગાર 
  • જાણો સરકારે શું કરી જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે હોળીનો તહેવાર જબરદસ્ત રહેશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખૂબ જ સારી ખબર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો ફિક્સ થશે. એટલ કે હવે કર્મચારીઓ અને પેન્શનર્સને 34%ના હિસાબથી મોંઘવારી ભથ્થુ મળશે. ઔદ્યોગિક શ્રમિકો માટે AICPI Indexના ડિસેમ્બર 2021ના સુચકાંકમાં એક આંકડાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાનો સુચકાંકના સરેરાશ 351.33 થાય છે જેના સરેરાશ 34.04% છે. પરંતુ મોંઘવારી ભથ્થું હંમેશા પૂર્ણાંકમાં જ આપવામાં આવે છે. એટલે કે જાન્યુઆરી 2022થી કુલ મોંઘવારી ભથ્થુ 34% મળવાનું નક્કી છે. 

જાણો ક્યારે થશે જાહેરાત 
આ સમયે કર્મચારીઓને 31% મોંઘવારી ભથ્થુ પહેલાથી મળી રહ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2022થી 3% વધુ મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે. સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર બેસિક સેલેરી પર જ મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવે છે. આશા છે કે માર્ચમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે.   

ડિસેમ્બરમાં AICPI-IWમાં ઘટાડો 
મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. ત્યાર બાદ હવે આવતા મહિને ભથ્થાની ગણતરી જુલાઈ 2022માં કરવામાં આવી રહી છે. ડિસેમ્બર 2021 માટે AICPI-IW  (All India Consumer Price Index for Industrial Workers)ના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર, ડિસેમ્બરમાં આ આંકડા 0.3 ટકા ઘટીને 125.4 આંક પર રહ્યો. 

નવેમ્બરમાં આ આંકડા 125.7 આંક પર હતો અને ડિસેમ્બરમાં 0.24%નો ઘટાડો આવ્યો છે. પરંતુ તેમાં મોંધવારી ભથ્થામાં વધારાની કોઈ અસર નહીં પડે. લેબર મિનિસ્ટ્રીના AICPI IWના આંકડા આવ્યા બાદએ નક્કી થઈ ગયું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ