7મું પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર! 18 મહિનાના DA એરિયર પર આ દિવસે આવશે નિર્ણય

7th pay commission pm modi to decide 18 months da arrears bms wrote letter to pm cpc

કેન્દ્રીય કર્મચારીઓને એક વખત ફરી ખુશખબરી મળી શકે છે. ડિસેમ્બરમાં કેબિનેટ સેક્રેટરીની સાથે 18 મહિનાના DA એરિયર પર ચર્ચા થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ