7th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓ માટે Good News! હવે ફેમિલીને પણ મળશે રૂ. 1.25 લાખ સુધીનું પેન્શન, જાણો કઈ રીતે

7th pay commission parents are govt employees then child will get 1 point 25 lakh after death

પરિવારમાં માતા-પિતા બંને કેન્દ્રીય કર્મચારીઓ હોય અને જો તેઓ બંને મૃત્યુ પામે છે તો હવે પરિવારમાં બાળકોને પણ પેન્શન મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ