મંજૂરી / જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા મોદી સરકારની મોટી ગીફ્ટ

7th Pay Commission Modi govt makes big announcement for Jammu and Kashmir Ladakh

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને ગીફટ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને 7મા કેન્દ્રીય વેતન આયોગ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ 31 ઓક્ટોબર, 2019થી અમલમાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ