Good News / 7th Pay Commission: આ કર્મચારીઓ પર મહેરબાન મોદી સરકાર, DA પર મોટા એલાનની સંભાવના

7th pay commission latest update da hike for central govt employees modi government gift

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એક ગુડ ન્યુઝ આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એક વખત ફરીથી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ વધારવાની છે. સુત્રો મુજબ, આ વખતે ડીએ 3 ટકા વધારી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ