7th Pay Commission / નાણામંત્રીએ માંગણીઓ સ્વીકારી તો 21000 હજાર થઇ જશે ન્યુનતમ વેતન, પેન્શન 6000 રૂપિયા

7th pay commission if finance minister agrees to trade unions minimum salary will be rs 21000 pension will also be 6000

સરકારની બજેટ આવે તે પહેલાંની બેઠકમાં સરકાર સામે મજુર સંગઠનોએ પગાર વધારાની માંગ કરી છે. જો સરકાર આ માંગણીનો સ્વીકાર કરે તો માસિક પગાર 21000 અને પેન્શન વધીને 6000 થઇ જશે. સાથે સાથે સરકારી કર્મચારી પણ પગાર વધારવાની માંગ કરી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ન્યુ યર પહેલાં સરકાર મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ