આનંદો / આ પદ પર નોકરી કરનારાને હવે 7મા પગારપંચ અનુસાર મળશે મોટી સેલેરી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

7th pay commission cpc pay scale for central government employees

ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડે જૂનિયર એન્જિનિયર (ટ્રેની)ના પદ માટે અરજી મંગાવી છે. 191 જૂનિયર એન્જિનિયર અને 21 જૂનિયર એન્જિનિયર ટ્રેની ઈલેક્ટ્રિકલ્સ સહિત 212 પદ પર અરજી મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજીનું કામ 4 ડિસેમ્બરથી શરૂ કરાશે અને 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ઓફલાઈન અરજી માટે છેલ્લી તારીખ 30 ડિસેમ્બર રખાઈ છે. આ પદો પર નોકરી માટે 7મા પગારપંચ અનુસાર 44,900 રૂપિયા દર મહિને સેલેરી મળશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ