આનંદો / નવા વર્ષથી કેન્દ્રીય કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે, મોંઘવારી ભથ્થા વધારાની સાથે મળશે આ ખુશખબર

7th Pay Commission: Centre Likely to Announce Big New Year Gift For Govt Employees With 3% DA Hike Again

કેન્દ્રીય કર્મચારીઓ માટે 2022નું વર્ષ ખૂબ ખુશખબર લઈને આવશે. કર્મચારીઓને મોંઘવારી રાહત (ડીઆર)માં વધારો થવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ