ગુડ ન્યૂઝ / કર્મચારીઓના સેલેરીમાં ફરી થઈ શકે છે જોરદાર વધારો! બસ જલ્દીથી કરી લૉ આ કામ

7th pay commission central govt employees will get children education allowance know here how cpc latest news

કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને વધેલુ મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત મળ્યાં બાદ હવે વધુ એક સારા સમાચાર સામે આવ્યાં છે. અત્યાર સુધી જે પણ કર્મચારી કોરોના મહામારીના કારણે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સને ક્લેમ નહોતા કરી શકતા તેઓ હવે આ ક્લેમ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ