આનંદ / સરકારી બાબુઓની દિવાળી સુધરી: મોંઘવારી ભથ્થાં સિવાય આ બે જગ્યાથી મળશે રૂપિયા, મોદી સરકાર કરશે જાહેર

7th pay commission central employees will get triple more money before diwali check details

કેન્દ્રીય કર્મચારીઓ માટે ચાલુ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ બનવાની છે. ચાલુ વર્ષે દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને ત્રણ ભેટ મળવાની છે. પ્રથમ નંબરે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એક વખત વધારો થઇ શકે છે. બીજા નંબરે DA એરિયર અંગે સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ ઉકેલ આવી શકે છે. જોકે, સરકાર બાકી રકમ આપવાના પક્ષમાં નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ