Hu Chhu Gujarati / 1 લાખ ઢીંગલીઓમાં પૂર્યા 'પ્રાણ', ગાંધીનગરના આ દાદીએ રચ્યો છે વર્લ્ડ રેકોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રચનાને સાર્થક બનાવે છે. ગુજરાતની આ સન્નારી જેમણે પોતાની આગવી કળાથી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 1 લાખ ઢીંગલીઓમાં 'પ્રાણ' પૂર્યા તેવું કહીએ તો ખોટું નથી. ગાંધીનગરના આ દાદીએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ