દિલ્હી / નવી લોકસભાના 6 મહિના બાદ આજે પણ બેઘર છે 76 નવા સાંસદ

 76 New MPS Are Homeless After six Months Of Formation Of New Lok Sabha

નવી લોકસભાના 6 મહિના બાદ પણ 76 નવા સાંસદ વેસ્ટર્ન કોર્ટ અને રાજ્ય ભવનમાં રહેવા માટે મજબૂર છે. જેના કારણે લગભગ 76થી વધારે પૂર્વ સાંસદ દ્વારા સરકારી બંગલાને હાલ સુધી ખાલી કર્યા નથી. તેમાંથી 5 પૂર્વ સાંસદ એવા છે જે તમામ ચેતવણી પછી પણ બંગલાનો કબજો છોડતા નથી. હવે આ સાંસદના બંગલાનું પંચનામું તૈયાર કરીને તાળું તોડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ