ચૂંટણી 2022 / બાયડનને જુઓ 80 વર્ષે અમેરિકા સંભાળે છે: વડોદરાના 'કાકા'એ BJPની ટિકિટ મામલે આપ્યું ચોંકાવનારું નિવેદન

75-year-old Yogesh Patel in the election field from Manjalpur

75 વર્ષીય યોગેશ કાકા માંજલપુરથી ચૂંટણી મેદાને ઉતર્યા છે તેમણે કહ્યું કે, બાયડનને જુઓ 80 વર્ષે અમેરિકા દેશ સંભાળે છે અને ચૂંટણીમાં ઉંમરની કોઈ પણ બાબત મને નડવાની નથી

Loading...