મહામારી / કોરોનાને હરાવવો જ છે દેશવાસીઓનો દ્રઢ નિર્ધાર, આજે થયું રેકોર્ડબ્રેક વેક્સિન રજિસ્ટ્રેશન

75 lakh vaccine registrations today, no glitch, says Co-Win chief RS Sharma

આજે 75 લાખ લોકોએ વેક્સિન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 18 થી 44 વર્ષની વય સુધીના લોકોનું 1 મેથી રસીકરણ થઈ રહ્યું છે અને તેના માટે આજથી રજિસ્ટ્રેશન શરું થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ