યોજના / તો દેશની આ દિગ્ગજ કંપની હંમેશા માટે કર્મચારીઓને આપી દેશે વર્ક ફ્રોમ હોમ

75% Employees Of Tcs Will Work From Home By 2025

દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ યોજના બનાવી છે કે 2025 સુધીમાં તેના 75 ટકા કર્મચારીઓ ઘરેથી કામ શરૂ કરશે. હાલમાં, 4.48 લાખ કર્મચારીઓમાંથી 3.5 લાખ કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ