ફેરફાર / છોકરીઓના લગ્નની યોગ્ય ઉંમરમાં થશે ફેરફાર, જાણો PMએ આ અંગે શું કહ્યું...

74th independence day pm modi speech girl marriage age committee report

સ્વતંત્રતા દિવસના પ્રસંગે દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્મભર ભારત, લદ્દાખમાં ચીનની સાથે વિવાદ, કોરોના મહામારી જેવા મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. લાલ કિલ્લાથી પોતાનું ભાષણ આપતા દેશની દીકરીઓને સલામ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે છોકરીનોની લગ્નની ઉંમરને લઈને સરકાર સમીક્ષા કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ