લાલ 'નિ'શાન

નવી દિલ્હી / સેના દિવસે જનરલ નરવણેએ ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેલા જવાનોને લઇને આપ્યું મોટુ નિવેદન

72nd army day Army Chief General mukund naravane

72 માં સેના દિવસ પર આજે દિલ્હીમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પહેલી વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સલામી આપી. આ અવસર પર શૌર્ય અને બહાદુરીનું પ્રદર્શન કરનાર વીર જવાનોને મેડલ એનાયત કરવામાં આવ્યાં. થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પરેડનું નિરીક્ષણ કર્યું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ