દક્ષિણ આફ્રીકા / નાઇઝીરિયામાં સેનાના કેમ્પ પર મોટો હુમલો, 71 સૈનિકોના મોત, 57 આતંકવાદી પણ ઠાર

71 Soldiers Killed In Attack At Nigeria Military Camp

નાઇઝીરિયામાં સેનાના એક કેમ્પ પર થયેલ આતંકવાદી હુમલામાં 71 સૈનિકોના મોત થઇ ચૂક્યા છે. દક્ષિણ આફ્રીકાના રક્ષા મંત્રીએ જણાવ્યું કે મંગળવારે માલીથી જોડાયેલ બોર્ડર નજીક સ્થિત કેમ્પ પર ઘાતક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ