બજેટ 2020 / સરકારે ગરીબોના રાશનનું કરોડોનું બજેટ ઘટાડ્યું, જ્યારે PM મોદીની સુરક્ષા માટે વધારીને 600 કરોડ ખર્ચશે

70000 crore reduced in food subsidy while PM security budget increased in annual budget announcement

સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ખાદ્ય સબસિડી બજેટ ઘટાડીને રૂપિયા 1,08,688.35 કરોડ કરી દીધું છે. તેમાં 70,000 કરોડથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાનું બજેટ વધારીને 600 કરોડ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ