પેટા ચૂંટણી / ચૂંટણીપંચે રાજ્યમાં શિક્ષકોની મોટી ભરતી મુલતવી રાખી; જાણો સંપૂર્ણ માહિતી

7000 teachers recruitment process cancelled by election commission due to moral code of conduct

રાજ્યના ચુંટણી પંચે આચારસંહિતાનો ભંગ કરી રહેલી સરકારની શિક્ષકોની ભરતી યોજના ઉપર રોક લગાવી દીધો છે. આ આચારસંહિતા ગુજરાતની વિધાનસભાની ૪ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચુંટણીના પગલે લાગુ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ