ઉજવણી / હેપી બર્થ ડે PM મોદીઃ સુરતીઓએ બનાવી 7000 કિલોની કેક, નામ રાખ્યુ 'ભ્રષ્ટાચાર વિરોધી કેક'

7000 kg 700 ft long cake to celebrate pm Modi s birthday

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતીઓએ 7000 કિલોની કેક બનાવીને હરખ બતાવ્યો છે. 700 ફુટ લાંબી કેકને 7 હજાર લોકોમાં વહેચવામાં આવશે. આ કેક 700 લોકોએ કટ કરશે. કેકનું નામ ભ્રષ્ટાચાર વિરોધી કેક એવું રાખ્યું હતુ. આ કેકનું આજે 4 વાગે કટીંગ કરવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ