બિનવારસી / મહેસાણામાં રોડ પાસે કચરામાંથી 700 ચૂંટણીકાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું, મામલતદારે હાથધરી તપાસ

700 election cards were found from garbage near the road in Mehsana

મામલતદારે ચૂંટણીકાર્ડ કબજે કરી જૂના ચૂંટણીકાર્ડનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ