આંચકો / તુર્કીમાં આવ્યો 7.0ની તીવ્રતાનો ભૂકંપ, આંખના પલકારામાં ઇમારતો થઈ ગઈ ધરાશાયી, જુઓ વિડિયો

7.0 magnitude earthquake shakes Turkey, buildings collapse in the blink of an eye, watch video

એક શક્તિશાળી ભૂકંપને કારણે તુર્કીના શહેર ઇઝમિરમાં અનેક ઇમારતો ધરાશાયી થયાના સમાચાર છે. ઇઝમિર તુર્કીનું ત્રીજું મોટું શહેર છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ