રિપોર્ટ / BHIM એપના યૂઝર્સ સાવધાન! 70 લાખ યૂઝર્સનો ખાનગી ડેટા થયો લીક

70 lakhs indians sensitive data leak csc BHIM app says reports

ભારત સરકારે ડિઝિટલ પેમેન્ટને વધારવા માટે ભીમ એપને લોન્ચ કરી છે. ભીમ એપ UPI પર આધારિત છે. ભારતમાં કરોડોનો લોકો ભીમ એપનો ઉપયોગ કરે છે. પરંતુ આ લોકોની ખાનગી માહિતી હવે ખતરામાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ